Labh Pancham 2025: Labh Pancham 2025, Date, Auspicious Muharram, Choghadiya Puja Rituals and Importance

dharmik

Labh Pancham 2025: લાભ પાંચમ 2025, તારીખ શુભ મુહર્ત ચોઘડિયા પૂજા વિધિ અને મહત્વ 

Labh Pancham muhurt 2025 : દિવાળી બાદ લાભ પાંચમનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે વર્ષ 2025 માં લાભ પાચમ ક્યારે છે? શું છે? તેના શુભ મુહર્ત અને પૂજા વિધિ ચાલો વિગતવાર જાણીએ?

➡️ લાભ પાંચમ 2025 :date, muhurt chaughadiya Puja Vidhi : લાભ પાચમ તારીખ શુભ મુહર્ત અને ચોઘડિયા :

ચોઘડિયા : સમગ્ર ભારતમાં દિવાળી પર્વની ઉજવણી બાદ લાભ પાંચમનો દિવસ ખૂબ મહત્વ ધરાવે છે આ દિવસે વ્યાપારીઓને, ઉદ્યોગપતિઓ દિવાળીના વેકેશન બાદ પોતાના ધંધા રોજગાર ફરીથી શરૂ કરે છે આ વર્ષે લાભ પાચમ નો દિવસ, અને પવિત્ર તહેવાર રવિવાર 26 ઓક્ટોબર 2025 ના રોજ ઉજવાશે, આ દિવસની “સૌભાગ્ય પંચમી” “જ્ઞાનપંચમી” તરીકે પણ ઓળખવામાં આવે છે. જીવનમાં ધંધો,રોજગાર લક્ષ્મી,સૌભાગ્ય, શુભ મુહર્ત આ તમામ બાબતો વેપારીઓ ઉદ્યોગપતિઓ નાના વેપારીઓ માટે ખૂબ જ મહત્વનું હોય છે, અહીંયા આ તમામ બાબતોની જાણકારી આપવામાં આવેલી છે.

dharmik (1)

➡️ લાભ પાચમ ક્યારે છે ( labhpacham date 2025 )

વિક્રમ સંવત 2082 ના વર્ષનો કારતક શુદ્ધ પાંચમના દિવસે લાભ પાંચમ હોય છે.

also read :::Bhai Beej 2025 Date ,muhart shayri @other infirmeshan

➖ લાભ પાંચમ ક્યારે છે? ( Labh pacham 2025 date )

  • લાભ પાચમ તિથિ : વિક્રમ સંવત 2002ના વર્ષમાં કારતક સુદ પાંચમ ના દિવસે લાભપાંચમ હોય છે.
  • ✅ લાભ પાંચમ તારીખ : 26 ઓક્ટોબર 2025 ની રવિવાર 

આ પણ વાંચો ::: નૈવેધ કેમ કરવામાં આવે છે?

 2025 ના વર્ષમાં તમામ મહત્વના તહેવાર એક જ મહિનામાં આવી રહ્યા છે એટલે કે દશેરા ધનતેરસ દિવાળી લાભપાંચમ સહિતના તહેવારો ઓક્ટોબર મહિનામાં મનાવવામાં આવશે. આ વખતે લાભ પાંચમ 26 ઓક્ટોબર 2025 ના રોજ રવિવારે છે.

Happy Karwa Chauth 2025 Shayari

➡️ લાભ પાચમ શુભ મુહૂર્ત : 26 ઓક્ટોબર 2025 સવારે 6 :41 વાગ્યાથી 10 :29 વાગ્યા સુધી.

આ સમય દરમિયાન પૂજા અને નવા કાર્યનો શુભારંભ કરો ખૂબ જ ફરદાય માનવામાં આવે છે આ દિવસે જરૂરિયાત મંડળની દાન કરવું પણ શુભ ગણાય છે.

➡️ લાભ પાંચમ નું મહત્વ

ગુજરાતી ઓ માટે, દેશ ના તમામ વેપારીઓ માટે આ નવા વર્ષનું પ્રથમ દિવસ ગણાય છે.  વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ખાસ કરીને નવા ચોપડા ખરીદી કરે છે અને તે ચોપડાનું પૂજન કરે છે. ચોપડા ઉપર “શુભ લાભ” લખી ધંધાની શરૂઆત કરે છે.

આ દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધંધા અને જીવનમાં લાભ સૌભાગ્યની સમૃદ્ધિ આવે છે. આ દિવસે દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ છે.

  •  ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કપડા અને અન્ય વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
  • આ દિવસને જ્ઞાન પંચમી તરીકે ઉજવવામાં આવે છે જેમાં જ્ઞાનની દેવી *સરસ્વતી* પૂજા કરવામાં આવે છે.
dharmik (2)

    લાભ પાચમ ના દિવસ માટેના ચોઘડિયા 

    🔛 ચલ÷ 7: 30 થી 9:00 વાગ્યા સુધી 

    🔛લાભ ÷ સવારે 9:00 થી 10:30 વાગ્યા સુધી 

    🔛 અમૃત÷ સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધી 

    🔛 શુભ÷ 1: 30 વાગ્યાથી 3;0 વાગ્યા સુધી 

    ✅ લાભ પાંચમ રાત માટે ચોઘડિયા  { Labh Pancham night chaughadiya}

    • ➖ શુભ- રાત્રે છ થી 7: 30 વાગ્યા સુધી
    •  ➖ અમૃત -7: 30 થી 9:00 વાગ્યા સુધી 
    • ➖ ચલ- રાત્રે 9 થી 10 વાગ્યા સુધી
    •  ➖ લાભ- રાત્રે 1:30 થી ત્રણ વાગ્યા સુધી 

    નિષ્કર્ષ 👁️ અહીંયા આપવામાં આવેલી માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા લેવામાં આવેલી છે. લાભ પાચમના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ. પોતાના ધંધાના ઉત્કર્ષ માટે વિધિ વિધાન મુજબ  પોતાના બ્રાહ્મણને બોલાવીને પૂજા કરવી જોઈએ અને. ઇષ્ટદેવની સાક્ષી એ જરૂરિયાત મંદોની દાન કરવાથી આપણા ધંધામાં ખૂબ જ લાભ થાય છે.

    October 2025
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  

    Bhai Beej 2025 Date ,muhart shayri @other infirmeshan

    bhai beej 2025 date ,muhart

    BHAI BEEJ 2025 DATE AND TIME : હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે કાર્તિક મહિનાની શુકલ પક્ષ દ્વિતીય તિથિએ ભાઈ બીજ ઉજવવામાં આવે છે., રક્ષાબંધનની જેમ આ તહેવાર પણ ભાઈ બહેનના પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે આ દિવસે દિવાળીનો પાંચ દિવસે તહેવાર પૂર્ણ થાય છે.

    🔛 ભાઈ બીજ ક્યારે છે?

    કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયાતીથી 22 ઓક્ટોબરના રોજ રાત્રે 8: 16 વાગે શરૂ થશે. આ તિથિ 23 ઓક્ટોબરના રોજ રાત્રે 10 અને 46 વાગે સમાપ્ત થશે. આ દિવસે બહેન ભાઈને તિલક લગાવે છે. આ તિલક લગાવવાનું પણ શુભ મુહર્ત હોય છે. આ વર્ષે આ શુભ મુહૂર્ત એક 13.. થી 3: 28 વાગ્યા સુધીનું રહેશે એવું વિધવાન પંડિતો માની રહ્યા છે.

    ભાઈ બીજની પૌરાણિક કથા શું છે?

    ➖ આપણે અહીંયા ભાઈ બીજની પૌરાણિક કથા શું છે તે જોઈએ.

    ભાઈ બીજ ની પૌરાણિક કથા યમરાજ અને યમુના સાથે જોડાયેલી છે. કથા અનુસાર, યમુનાએ એકવાર તેમના ભાઈ યમરાજ ને તેમના ઘેર આમંત્રણ આપ્યું હતું. યમ આમંત્રણ સ્વીકાર્યું જ્યારે તે તેની બહેનના ઘરે પહોંચ્યો ત્યારે તેને આપવામાં આવેલી અતિથ્યથી તે ખૂબ જ ખુશ થયા હતા.

    ભાઈને વિદાય આપતી વખતે યમુનાએ તેને નાળિયેર ભેટમાં આપ્યું જ્યારે હમણાં જે કારણ પૂછ્યું ત્યારે યમુનાએ જવાબ આપ્યો કે આ નારિયેળ તેને તેની યાદ અપાવશે. આજ કારણ છે કે ભાઈ બીજ પર પોતાના ભાઈને નાળિયેર આપવાની પરંપરા છે.

    આ પણ વાંચો ::: નૈવેધ કેમ કરવામાં આવે છે?

    bhai beej 2025 date ,muhart (1)

    ➡ ભાઈ બહેન માટે એક અનોખો તહેવાર

    ભાઈ બીજના દિવસે બહેનો પોતાના ભાઈઓને તિલક લગાવીને તેમના દીર્ઘ આયુષ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. અને ભાઈઓ પણ બહેનોને ભેટ આપી પોતાની લાગણી વ્યક્ત કરે છે આ દિવસે યમ દેવ અને યમુનાની પૂજા કરવાની પરંપરા પણ છે.

    ➖ બહેનો પોતાના ભાઈ માટે શુભ મુહર્તમાં લોટથી ચોક બનાવે છે ભાઈ પૂર્વ તરફ મુખ રાખીને બેસે છે. બહેન ભાઈને તેના માથા પર ફુલ પાન સોપારી અને પૈસા મૂકી તેને તિલક લગાવે છે. તેના એક હાથ પર દોરો બાંધે છે અને તેને સોપારીનું પાન પણ ખવડાવે છે. આ રીતે બહેન પોતાના ભાઈને તિલક લગાવે છે અને તેના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ બધી જ બાબતો હિન્દુ સમાજની અંદર ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભાઈ બહેન નો પ્રેમ વધે છે અને હેત જળવાઈ રહે છે.

    bhai beej 2025 date ,muhart (2)

    Happy Karwa Chauth 2025 Shayari

    Happy Karwa Chauth 2025 Shayari

    happy karwa chauth 2025 shayari

    आए तो संग लाए खुशियां हजार
    हर साल मनाएं हम करवा चौथ का ये त्योहार
    भर दे हमारा दामन खुशियों के साथ
    दे जाए तुम्हें उम्र हजार साल।

    :પતિ, પત્ની, ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ માટે રોમેન્ટિક અને હૃદયસ્પર્શી કરવા ચોથ શાયરી અહીંયા આપવામાં આવી છે.

    Happy Karwa Chauth 2025 Shayari :કરવા ચોથ એ પ્રેમ, વિશ્વાસ અને બંધનનો તહેવાર છે. પતિ-પત્ની, અથવા પ્રેમીઓ બંને માટે, આ દિવસ સમર્પણનું પ્રતીક છે. અહીં, દરેક સંબંધ માટે ખાસ કવિતાઓ વાંચો, જે પ્રેમ, અપેક્ષા અને ચાંદનીને પ્રતિબિંબિત કરે છે.

    કરવા ચોથ 2025 નો તહેવાર બુધવાર, 10 ઓક્ટોબર, 2025 ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે, અને તેને પ્રેમ, શ્રદ્ધા અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે, પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે પાણી વગર ઉપવાસ કરે છે અને સાંજે ચંદ્રની પૂજા કરે છે. આજકાલ, યુગલો આ દિવસે એકબીજા માટે સુંદર કવિતાઓ અને પ્રેમાળ સંદેશાઓ પણ શેર કરે છે. જો તમે પણ કરવા ચોથ પર તમારા જીવનસાથીને કંઈક ખાસ કહેવા માંગતા હો, તો અહીં પસંદ કરેલા કરવા ચોથ કવિતાઓ વાંચો જે તમારા હૃદયને સ્પર્શી જશે.

    नीले नभ पर जिस तरह बिखरती है चांदनी
    वैसे ही करवा चौथ का त्योहार लाए
    आपके दांपत्य जीवन में रागिनी।
    . जोड़ी आपकी-मेरी कभी बिखरे ना
    आप और हम कभी रूठे ना
    हर जन्म में एक दूजे का साथ निभाएंगे
    हर घड़ी में मिलकर खुशियां मनाएंगे।
    चांद की करके पूजा
    करती हूं आपकी सलामती की दुआ
    मेरी उम्र भी लग जाए आपको पिया
    गम रहे हर पल आपसे जुदा।
    happy karwa chauth 2025 shayari (1)
    मेहंदी लगी है मेरे हाथों पर
    और माथे पर सिंदूर लगाया है
    सखी आओ कर पूजा
    देख चांद भी निकल आया है।
    तेरे बिना अधूरा है मेरा हर एक व्रत
    करवा चौथ पर तुम हो मेरे जीवन का रत्न
    चांद की रोशनी में तेरी छवि बसी हो
    मेरे प्यार की कहानी हर पल सजी हो।
    आए तो संग लाए खुशियां हजार
    हर साल मनाएं हम करवा चौथ का ये त्योहार
    भर दे हमारा दामन खुशियों के साथ
    दे जाए तुम्हें उम्र हजार साल।
    Happy Karwa Chauth 2025 Shayari
    happy karwa chauth 2025 shayari (2)

    આ પણ વાંચો ::: નૈવેધ કેમ કરવામાં આવે છે?

    Karwa Chauth Shayari for Wife
    ऐ चांद अब मैं बच्चा नहीं
    कि तुझसे डर जाऊंगा
    अब डराने का वक्त मेरा है
    अपने वक्त पर निकल कर देख लेना
    तुझसे भी सुंदर एक चांद मेरा है।
    मेरी दिल की धड़कन तुझसे है
    मेरे सांसों की तड़पन तुझसे है
    मुझे खुद पता नहीं मेरा मुझमें क्या है।
    मेरी हर चीज तुझसे है
    happy karwa chauth 2025 shayari (3)
    हम दोनों की जोड़ी कभी न टूटे
    एक-दूसरे से कभी न रूठें
    यूंहीं साथ रहकर जिंदगी बिताएं
    हमारी खुशियां एक पल के लिए भी न छूटे।
    चांद भी हैरान दरिया भी परेशानी में है
    अक्स किस का है कि इतनी रोशनी पानी में है।
    फरहत एहसास
    तुमने भी लिखा होगा कितनी बार पिया पानी
    तुमने भी तो छज्जे ऊपर देखा होगा पूरा चांद।
    निदा फाजली
     चांद सी महबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था
    हां तुम बिल्कुल वैसी हो, जैसा मैंने सोचा था।
    इक दीवार पर चांद टिका था
    मैं ये समझा तुम बैठे हो।
    बशीर बद्र
    happy karwa chauth 2025 shayari (4)
    Karwa Chauth Shayari for Girlfriend

    उस के चेहरे की चमक के सामने सादा लगा
    आसमां पे चांद पूरा था मगर आधा लगा।

    देखा हिलाल-ए-ईद तो आया तेरा ख्याल
    वो आसमां का चांद है तू मेरा चांद है।

    रंग-बिरंगी चूड़ियों की खनक,
    तेरे प्यार की खुशबू से भरी हर सनक।
    करवा चौथ का व्रत है,
    तेरे साथ हर सुख का अनुभव है।

    तेरे लिए हर दिन, हर रात हो खास,
    करवा चौथ पर तुम्हें मिल जाए मेरा विश्वास।
    तेरे बिना ये पर्व अधूरा सा लगे,
    मेरे दिल की धड़कन, तुमसे ही जुड़ जाए।

    કળવા ચોથ ક્યારે છે?2025: કળવા ચોથનું કથા રૂપ જાણો

    કળવા ચોથ વ્રત ની કથા

    નમસ્કાર મિત્રો અહીંયા કળવા ચોથનું કથા વ્રત શું છે અને તેનું આપના સમાજમાં શું મહત્વ રહેલું છે. તથા તેની વાર્તા, કથા અહીંયા આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે.

    નેપાળ , ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતની હિન્દુ મહિલાઓ દ્વારા ઓક્ટોબર અથવા નવેમ્બરમાં કાર્તિકાના બિક્રમ સંબત મહિનામાં ઉજવવામાં આવતો હિન્દુ તહેવાર છે.

    કળવા ચોથ વ્રત 2025 ક્યારે છે?
    • આ વર્ષે આ તહેવાર શુક્રવાર, 10 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.
    કળવા ચોથ વ્રત શા માટે કરવામાં આવે છે?

    સ્ત્રીયો આ વ્રતને પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. આ વ્રત જુદી જુદી જગ્યાએ ત્યાની પ્રચલિત માન્યતાઓને અનુરૂપ રાખવામાં આવે છે. આ માન્યતાઓમાં થોડું ગણુ અંતર હોય છે, પણ આખરે સાર તો તેનો એક જ હોય છે – પતિનું દીર્ઘ આયુષ્ય.

    કરવા ચોથ એ પરિણીત મહિલાઓ માટે ખૂબ જ ખાસ દિવસ છે, જેઓ આ દિવસે તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પૂજા અને ઉપવાસ કરે છે. આ દિવસે, મહિલાઓ સુખી દામ્પત્ય જીવન માટે ખાસ શણગાર અને શણગારથી પોતાને શણગારે છે.

    કળવા ચોથ વ્રત ની કથા

    શરદપૂર્ણિમા ક્યારે છે 2025? શરદપૂનમ નો ફાયદો

    ખૂબ સમય પહેલાની વાત છે, એક શાહુંકારના સાત છોકરાઓ અને તેમની એક બહેન કરવા હતી. બધા સાત ભાઈ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલો પ્રેમ કે પહેલા તેને જમાડતાં પછી પોતે જમતા. તેના લગ્ન પછી કરવા ચોથ પર તેમની બહેન પિયરમાં આવે છે.

    સાંજે જ્યારે ભાઈઓ તેમનો વેપાર વ્યવસાય બંધ કરી ઘરે આવે છે તો તેમની બહેન ખૂબ જ વ્યાકુળ હતી. બધા ભાઈ જમવા બેસ્યા અને પોતાની બહેનને પણ જમવા બેસવાનો આગ્રહ કરવા લાગ્યા. પણ બહેને કહ્યુ કે આજે તેનુ કરવા-ચોથનુ નિર્જલ વ્રત છે. અને તે ચદ્ર જોઈને તેને અર્ધ્ય આપીને જ જમી શકે છે. હજુ સુધી ચદ્ર નીકળ્યો નથી તેથી તે ભૂખ-તરસથી વ્યાકુળ થઈ જાય છે.

    સૌથી નાના ભાઈથી બહેનની હાલત ન જોવાઈ, અને તેણે દૂર પીપળાના ઝાડ પર એક દિવો સળગાવી, ચાયણીની ઓટમાં મુકી દે છે. દૂરથી જોતા એવુ લાગે છે જાણે કે ચોથનો ચદ્ર નીકળ્યો છે. ત્યારબાદ ભાઈ પોતાની બહેનને જણાવે છે કે ચદ્ર નીકળી ગયો છે, તુ તેને અર્ધ્ય આપીને ભોજન કરી શકે છે. બહેન ખુશ થઈને સીડી પર ચઢીને ચંદ્રને જુએ છે, અને તેને અર્ધ્ય આપીને જમવા બેસી જાય છે.

    તે પહેલો ટુકડો મોઢામાં મુકવા જાય છે તો તેને છીંક આવી જાય છે. અને બીજો ટુકડો મુકવા જાય છે તો તેમાં વાળ આવી જાય છે.

    અને જેમ તેમ કરીને ત્રીજો ટુકડો મુકવા જાય છે ત્યાં તેને તેના પતિના મૃત્યુના સમાચાર મળી જાય છે. તે ગભરાઈ જાય છે કે આજના દિવસે આવું કેમ થયુ. તેની ભાભીઓ તેને હકીકત જણાવે છે કે તેનું કરવા ચોથનુ વ્રત ખોટી રીતે તૂટ્યુ તેથી ઈશ્વરે નારાજ થઈને આ સજા આપી છે.

    હકીકત જાણ્યા પછી તેણે નક્કી કર્યુ કે તે પોતાના પતિના અંતિમ સંસ્કાર નહી કરે. તેને જીવતો કરીને રહેશે. તે એક વર્ષ સુધી પતિના મૃતદેહ પાસે બેસી રહે છે. તેની દેખરેખ કરે છે. તેની આસપાસ ઉગનારી ઘાસને હટાવતી જાય છે.

    • એક વર્ષ પછી કરવા ચોથનો દિવસ આવે છે. તેની બધી ભાભીયો કરવા ચોથનું વ્રત રાખે છે. જ્યારે ભાભીઓ તેની પાસે આશીર્વાદ લેવા આવે છે ત્યારે પ્રત્યેક ભાભી પાસેથી ‘યમ સૂઈ લઈ લો, પિય સૂઈ દે દો, મને પણ તમારા જેવી સુહાગન બનાવી દો’ એવો આગ્રહ રાખે છે. પણ દરેક ભાભી તેને બીજી ભાભી જોડે આવો આશીર્વાદ લેવાનો આગ્રહ કરીને જતી રહે છે.
    • આવી રીતે જ્યાર છઠી ભાભીનો નંબર આવે છે ત્યારે કરવા તેમની પાસે પણ એ જ વાત કહેવાનો આગ્રહ રાખે છે. તે ભાભી કહે છે કે તારો સુહાગ નાના ભાઈની ભૂલને કારણે ગયો છે તો તુ તેની પત્ની પાસેથી જ આ આશીર્વાદ લે અને જ્યાં સુધી તે ન માને ત્યાં સુધી છોડીશ નહી. કરવા એવું જ કરે છે. તેની નાની ભાભી ઘણા બહાના બતાવે છે પણ કરવા તેને છોડતી જ નથી, આથી છેલ્લે તેના વ્રત અને તપસ્યાથી પીગળીને તેની ભાભી પોતાની નાની આંગળીને ચીરીને તેમાથી અમૃત તેના પતિના મોઢામાં નાખી દે છે. કરવાનો પતિ તરત જ શ્રીગણેશ-શ્રીગણેશ કહીને ઉભો થાય છે. આ રીતે પ્રભુની કૃપાથી તેની નાની ભાભીના મારફતે કરવાને પોતાનો સુહાગ ફરી મળે છે.

    આ પણ વાંચો ::: નૈવેધ કેમ કરવામાં આવે છે?

    October 2025
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  

    ધનતેરસ 2025: ધનતેરસ, ઓક્ટોબર 18 કે 19 ક્યારે છે?જાણો અહીંયા થી

    ધનતેરસ 2025: ધનતેરસ, ઓક્ટોબર 18 કે 19 ક્યારે છે?જાણો અહીંયા થી

    દિવાળીનો પાંચ દિવસનો તહેવાર ધનતેરસ (ધનતેરસ 2025) થી શરૂ થાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરી, દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. તો ચાલો આ તહેવાર સાથે જોડાયેલી બધી મહત્વપૂર્ણ બાબતો જાણીએ.

    ધનતેરસ 2025: ધનતેરસનો શુભ સમય અને તારીખ.

    શરદપૂર્ણિમા ક્યારે છે 2025? શરદપૂનમ નો ફાયદો

    પાંચ દિવસનો દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે. આ દિવસ ભગવાન ધનવંતરી, દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે (ધનતેરસ 2025) સોનું, ચાંદી અને નવા વાસણો ખરીદવાને શુભ માનવામાં આવે છે, જે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ લાવે છે. ચાલો આ દિવસના મુખ્ય પાસાઓનું અન્વેષણ કરીએ.

    ધનતેરસ 2025
    ધનતેરસ 2025 તારીખ અને પૂજા સમય (ધનતેરસ 2025 શુભ મુહૂર્ત)

    હિન્દુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) ની ત્રયોદશી તિથિ ૧૮ ઓક્ટોબરના રોજ બપોરે ૧૨:૧૮ વાગ્યે શરૂ થશે. ૧૯ ઓક્ટોબરના રોજ બપોરે ૧:૫૧ વાગ્યે સમાપ્ત થશે. કેલેન્ડર મુજબ, ધનતેરસ ૧૮ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.

    આ પણ વાંચો ::: નૈવેધ કેમ કરવામાં આવે છે?

    • પૂજા મુહૂર્ત – ધનતેરસ પર પૂજા માટેનો શુભ સમય પ્રદોષ કાલ છે, સવારે 7:16 થી 8:20 સુધી. આ સમય દરમિયાન, તમે ભગવાન ધન્વંતરીની પૂજા કરી શકો છો.
    • અભિજીત મુહૂર્ત (સોના ચાંદી ખરીદવાનો સમય ૨૦૨૫) બપોરે ૧૨:૦૧ થી ૧૨:૪૮ સુધી રહેશે. લાભ-ઉન્નતિ ચોઘડિયા મુહૂર્ત બપોરે ૧:૫૧ થી ૩:૧૮ સુધી રહેશે. પ્રદોષ કાલ (પ્રદોષ કાલ) સાંજે ૬:૧૧ થી ૮:૪૧ સુધી રહેશે. આ સમય દરમિયાન, તમે ધનતેરસ માટે ખરીદી કરી શકો છો.
    પૂજા મુહૂર્ત
    ધનતેરસનું મહત્વ (ધનતેરસ 2025 મહત્વ)

    ધનતેરસ પર ખરીદી કરવાથી સંપત્તિમાં તેર ગણો વધારો થાય છે તેવું માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સુખાકારી મળે છે, જ્યારે લક્ષ્મી અને કુબેરની પૂજા કરવાથી સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે. તેથી, આ શુભ પ્રસંગે શક્ય તેટલી વધુ પૂજા કરો.

    અસ્વીકરણ: આ લેખમાં ઉલ્લેખિત ઉપાયો, ફાયદા, સલાહ અને વિધાન ફક્ત સામાન્ય માહિતી માટે છે. આ લેખ આ સુવિધાની સામગ્રીને સમર્થન આપતો નથી. આ લેખમાં સમાવિષ્ટ માહિતી વિવિધ સ્ત્રોતો, જ્યોતિષીઓ, પંચાંગ, ઉપદેશો, માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને દંતકથાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે. વાચકોને વિનંતી છે કે તેઓ લેખને અંતિમ સત્ય અથવા દાવો ન માને અને તેમના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે. આ લેખ અંધશ્રદ્ધા વિરુદ્ધ છે.

    October 2025
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  

    શરદપૂર્ણિમા ક્યારે છે 2025? શરદપૂનમ નો ફાયદો

    શરદ પૂર્ણિમા

    વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે.

    શરદ પૂર્ણિમા 2025: તારીખ અને ચંદ્ર ઉદયનો સમય

    વર્ષ ૨૦૨૫ માં, શરદ પૂર્ણિમા નું પર્વ સોમવાર, ૬ ઓક્ટોબર ના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર, અશ્વિન શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનો પ્રારંભ ૬ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૨૪ વાગ્યે થશે અને તેનો અંત ૭ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ સવારે ૯:૩૫ વાગ્યે થશે. આ પાવન દિવસે ચંદ્ર ઉદયનો સમય સાંજે ૫:૩૧ વાગ્યે છે, જે પૂજા અને અન્ય વિધિઓ માટે મહત્ત્વપૂર્ણ છે. જોકે, આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે ભદ્રા અને પંચક પણ છે, જેનું ધ્યાન રાખવું જરૂરી છે. ભદ્રા ૬ ઓક્ટોબરના રોજ બપોરે ૧૨:૨૩ વાગ્યે શરૂ થઈને રાત્રે ૧૦:૫૩ વાગ્યે સમાપ્ત થશે.

    આ પણ વાંચો ::: નૈવેધ કેમ કરવામાં આવે છે?

    ખીર ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે.

    શરદ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી વિધિઓમાં ખીર ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે. ચંદ્ર દૂધ સાથે સંબંધિત હોવાથી, એવી માન્યતા છે કે આ દિવસે દૂધની વાનગીઓ, ખાસ કરીને ખીરને ખુલ્લા આકાશ નીચે ચાંદનીમાં મૂકવાથી તે અમૃત સમાન બની જાય છે અને તેમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. દેવી લક્ષ્મીને દૂધની ખીર અત્યંત પ્રિય હોવાથી, તેમને ભોગ ધરાવવામાં આવે છે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી, આ સમયગાળો મહત્ત્વપૂર્ણ છે કારણ કે શનિ ગ્રહ ગુરુના નક્ષત્ર, પૂર્વા ભાદ્રપદમાં પ્રવેશ કરી રહ્યો છે. આ નક્ષત્ર પરિવર્તન અમુક રાશિઓ માટે પ્રગતિ અને નવી તકો લાવનારું સાબિત થઈ શકે છે, જ્યારે અન્ય લોકો માટે પડકારો પણ ઊભા કરી શકે છે.

    શરદ પૂર્ણિમા (1)
    શરદ પૂનમ નો ફાયદો શું છે?
    whatsapp image 2025 10 05 at 09.22.30 4eb580eb
    whatsapp image 2025 10 05 at 09.25.00 f14475fa

    tradition of performing Shastra Puja Dussehra.

    Dussehra 2025 Shastra Puja: How to perform Shastra Puja on Dussehra? Note the auspicious time, mantra, and method to ensure victory throughout the year!

    There is a tradition of performing Shastra Puja on the day of Dussehra. On this day, weapons are collected for worship and Ganga water is sprinkled on them to purify them. Then it is worshiped with haldar, kanku and rice. Shami leaves are also used in Shastra Puja, hence Shami tree is also worshiped on this day.

    shastra puja

    Dussehra 2025 Shastra Puja: The festival of Dussehra is celebrated every year on the tenth day of the bright fortnight of Ashwin Shukla Paksha (Shukla Dashami). On Dussehra, Durga Visarjan (immersion of Durga idols) is performed, and Ravana Dahan (burning of Ravana’s idol) takes place in the evening. On Dussehra, Goddess Aparajita and Shastra Puja are also performed. People worship their weapons. With the blessings of Goddess Aparajita, a person’s courage and valor increase, and they achieve success. Actions against enemies are successful. Let’s learn about the Shastra Puja method and auspicious time for Dussehra.

    Dussehra Ravana and the broom

    happy dussehra

    The Ashwin Shukla Dashami Tithi of Dussehra lasts until 7:10 PM on October 2nd, followed by Ekadashi Tithi. On Dussehra, weapons are worshipped during the Vijay Muhurta.

    વાસ્તુ શાસ્ત્ર ની દ્રષ્ટિ એ ઘર માં કેવી તસ્વીર લગાવવી જોઈએ?

    This year, the auspicious time for weapons worship on Dussehra is from 2:09 PM to 2:56 PM. Weapon worship should be performed during this time. The auspicious time for weapons worship is considered the most auspicious time. This auspicious time is from 1:28 PM to 2:51 PM.

    untitled design (2)
    શમીના છોડનું ધાર્મિક મહત્વ શું છે? જાણો શા માટે તેની પૂજા કરવામાં આવે છે

    According to the Puranas, Lord Shri Rama Prabhu worshipped this plant before attacking Lanka. Not only this, the Pandavas also hid their weapons and armor on this tree during their exile. That is why this plant is also considered the most powerful.

    happy
    • શમીનો છોડ ઘરમાં રાખવું ખૂબ જ શુભ હોય છે, પરંતુ તેને વિજયાદશમી પર લગાવવો શ્રેષ્ઠ છે.

    Note: The information given here is based on religious beliefs and folk beliefs. Which have no scientific basis. This article has been presented here keeping in mind the public interest.

    What is Diwali?

    Dussehra Ravana and the broom

    dussehra ravana and the broom

    દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.

    dussehra ravana and the broom (1)

    દશેરાના તહેવારના દિવસે ભારતના વિવિધ ભાગોમાં જુદી-જુદી ઉજવણી થાય છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે “રામલીલા” ના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે.

    દશેરા પર અમુક ધાર્મિક વિધિઓ કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે અમુક વસ્તુઓ ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેવી જ રીતે આ દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

    આ દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

    દશેરા એ હિન્દુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે દુષ્ટતા પર સારાના વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, ભગવાન રામે આ દિવસે લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો. વધુમાં દશેરાના દિવસે દેવી દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે આ દિવસને દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

    Buy a broom on Dussehra

    ધનતેરસ ઉપરાંત દશેરા પર સાવરણી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે, કારણ કે તેને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તે તમારા ઘરમાંથી અશુદ્ધિઓ, નકારાત્મકતા અને ગરીબી દૂર કરે છે, જેનાથી દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે. તેથી, દશેરા પર સાવરણી ખરીદવી જોઈએ.

    untitled design (1)
    Why should you buy a broom on Dussehra?
    • દશેરા દિવાળીની સફાઈનો દિવસ છે. તેથી, આ દિવસે સાવરણી ખરીદવી એ એક નવી શુભ શરૂઆત છે.
    • વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સાવરણી ઘરમાંથી વાસ્તુ દોષો દૂર કરે છે. તે નાણાકીય લાભ પણ લાવે છે અને ભાગ્યને ઉજ્જવળ બનાવે છે.
    • દશેરા પર ઘરમાં સાવરણી લાવવાથી જીવનમાં ઘણી અવરોધો દૂર થઈ શકે છે. કારકિર્દી, વ્યવસાય અને સંબંધોમાં નવી તકો ઉભી થાય છે.
    • ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે, અને સુખ અને શાંતિ વાસ કરે છે.

    READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

    celebrate this day as a reminder that no matter how dark the times may seem, good will always prevail.
    Broom-treatment for Dussehra

    What is Diwali?

    Take a bath in the morning on Dussehra, wear clean clothes and perform puja. Then bring a broom made of grass or bamboo from the market. Wrap it in a red cloth for more auspiciousness. Then start using it on Ekadashi. Place it in the northwest corner of the house. This brings happiness and prosperity to the house.

    વાસ્તુ શાસ્ત્ર ની દ્રષ્ટિ એ ઘર માં કેવી તસ્વીર લગાવવી જોઈએ?

    According to Vastu Shastra, what kind of picture should be placed in the house?

    વાસ્તુ શાસ્ત્ર ની દ્રષ્ટિ એ ઘર માં કેવી તસ્વીર લગાવવી જોઈએ?

    નમસ્કાર મિત્રો અહીંયા વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ઘરમાં કેવા ચિત્રો લગાવવા જોઈએ. ચિત્રો ઉપર શું લખેલું હોય. તો આપણી પ્રગતિ થાય. વાસ્તુશાસ્ત્રના કેટલાક ચોક્કસ નિયમો હોય છે. આ નિયમોની આઠેમ આ આર્ટીકલ લખવામાં આવ્યું છે.

    What is Diwali?

    મોર નું ચિત્ર
    • મોરનું ચિત્ર તમારા ઘરમાં લગાવવાથી ધનપ્રવાહ વધશે.વળી મોર સૌભાગ્યનું પ્રતીક છે. એટલે ઘરમાં મોરની તસવીર લગાવી રાખવી જોઈએ.
    pecock mor image
    પર્વત

    પર્વત ગુજરાતી ભાષામાં કહીએ તો ડુંગર

    • પર્વત નું ચિત્ર આપણા ઘરમાં લગાવી રાખવું જોઈએ જેથી આપણામાં સાહસ શોર્યતા આવે છે.
    • પર્વત એ સાહસ અને શૌર્યતાનું પ્રતિક છે
    • પર્વત એ સ્થિરતા નું પ્રતીક પણ છે. આપણે કોઈપણ સફળતા મેળવવી હોય તો સ્થિરતા વગર નકામું છે.
    mountain
    દોડતા ઘોડાઓ

    દોડતા ઘોડાઓની તસવીર જીવનમાં સફળતા અને ઉન્નતી માટે દોડતા ઘોડાઓની તસવીર લગાવવી જોઈએ..

    READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

    top 10 best horse
    કમળ નું ફૂલ
    • વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ કમળનું ફૂલ ખૂબ જ ઉપયોગી છે.
    • કમળનું ફૂલ સ્વચ્છતા અને સુંદરતાનું પ્રતીક છે.
    • કમળ નું ફૂલ સમૃદ્ધિનું પણ પ્રતીક છે.
    lotus flower
    ઈષ્ટ દેવતા

    હિન્દુ ધર્મમાં અને અન્ય ધર્મોમાં પણ પોતાના ઈષ્ટ દેવતાનું ચિત્ર લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ તો આવે જ છે.
    સાથે સાથે શાંતિ અને સ્થિરતા પણ આવે છે.

    • ➡ ઘરમાં ઇષ્ટદેવતાનું ચિત્ર લગાવવાથી ઘરમાં શાંતિ આવે છે.
    • Peace is a most important
    • શાંતિ એ ખૂબ જ મહત્વની છે.
    devta

    shaktipeeth-list || દુનિયામાં કઈ કઈ જગ્યાએ છે દેવીમાંના શક્તિપીઠ છે ? , જાણી લો તમામ 51 શક્તિપીઠ ના નામ, કયા સ્થિત છે ?

    નૈવેધ કેમ કરવામાં આવે છે?

    httpsdharmik.tech

    માતા જગદંબાનું ભક્તિભાવથી પૂજન – અર્ચન કરી, નૈવેદ્ય અર્પણ કરવા જેનાથી માતા ભગવતી જગદંબા અત્યંત પ્રસન્ન થાય છે અને આપણને રક્ષા પ્રદાન કરી આપણા જીવનને સફળ બનાવે છે. માતા સૌની ઉપર કૃપા કરે

    નવરાત્રી દરમિયાન કે ભારતીય સમાજની અંદર વારે તહેવાર કે વ્યક્તિગત પણ ભારતના લોકો માતાજીનું નૈવેદ્ય કરતા હોય છે. આપણે અહીંયા માતાજીને નિવેદ્ય અને તે અંતર્ગત મંત્રો. માતાજીની સ્તુતિ તથા માતાજીના નિવેદમાં શું કરવું જોઈએ તેના વિશે જાણકારી મેળવીશું?

    નૈવેધ કેમ કરવામાં આવે છે?

    વૈદિક સંસ્કૃતિમાં દેવી દેવતાઓની વિશેષ પૂજા કરવામાં આવે છે. જેમા ખાસ દિવસ, તિથિ અને તહેવારો પર દેવી દેવતાઓને વિશેષ પ્રસાદ ભોગ અર્પણ કરવામાં આવે છે, જેને નૈવેધ કહેવાય છે. નવરાત્રીમાં માતાજીને નૈવેધ ધરાવવાની પરંપરા છે. નૈવેધમાં માતાજીને લાપસી, કંસાર, શીરો, ખીર પુરી, ચણાનું શાક, રોટલી સહિત વિવિધ મિઠાઇ અને ફળફળાદિ ધરાવવામાં આવે છે.

    નૈવેદ્ય ક્યાં અને ક્યારે ?
    નૈવેધ

    માતાની ઉપાસનામાં નૈવેદ્યનું ઘણું મહત્ત્વ છે. ભગવાન નારાયણ કહે છે કે, ‘હે પરમ વિદ્વાન દેવર્ષિ નારદ ! આ સંસાર અનાદિ છે. તેમાં જન્મ લઈને જે ભગવતી જગદંબાની ઉપાસના કરે છે તે ભલે ભયંકર સંકટમાં પડયો હોય તો પણ માતા ભગવતી તેની રક્ષા કરે છે. તેથી મનુષ્યે ભક્તિભાવથી દેવીનું પૂજન કરવું જોઈએ.’ ભગવાન નારાયણ કહે છે કે, પ્રતિપદા તિથિમાં ભગવતી જગદંબાની ગાયના ઘીથી પૂજા કરવી જોઈએ. અર્થાત્ ષોડશોપચાર પૂજન કરીને નૈવેદ્યમાં ગાયનું ઘી અર્પણ કરવું અને તે પ્રસાદી બ્રાહ્મણને આપી દેવી. આ પ્રમાણે કરવાથી મનુષ્યને રોગો થતા નથી. દ્વિતીયા (બીજ)ના દિવસે દેવી ભગવતીનું પૂજન કરી સાકરનું નૈવેદ્ય અર્પણ કરવું અને તે પ્રસાદી બ્રાહ્મણને આપવાથી મનુષ્યને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.

    વાર પ્રમાણે નૈવેદ્ય

    READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

    માતાજીની પ્રસન્ન કરવા માટેનું નૈવેદ્ય અને તેની રીત

    હે મુનિવર ! હવે ભગવતી જગદંબાને પ્રસન્ન કરવા માટે બીજું સાધન કહું છું તે તમે શ્રદ્ધાપૂર્વક સાંભળો. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં ત્રીજના દિવસે મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરીને તેની પૂજા કરવી. નૈવેદ્યમાં પાંચ પ્રકારના ખાદ્ય પદાર્થ અર્પણ કરવા. આ જ પ્રમાણે બારે મહિનાની સુદ ત્રીજના દિવસે પૂજન કરવું. વૈશાખ મહિનામાં ગોળથી બનેલા પદાર્થોનું નૈવેદ્ય ધરાવવું. જેઠ મહિનામાં મધ અર્પણ કરવું. અષાઢમાં મહુડાના રસથી બનેલા પદાર્થોના ભોગ ધરાવવા. શ્રાવણમાં દહીં, ભાદરવામાં ખાંડ, આસોમાં ખીર, કારતકમાં દૂધ, માગશમાં સુતરફેણી, પોષમાં દહીંની મલાઈ, મહા માસમાં ગાયનું ઘી અને ફાગણ માસમાં નારીયેળનો ભોગ ધરાવવો. આ પ્રમાણે બારે માસનું નૈવેદ્ય અર્પણ કરીને ભગવતીનું પૂજન કરવું જોઈએ. મંગલા, વૈષ્ણવી, માયા, કાલરાત્રિ, દુરત્યયા, મહામાયા, માતંગી, કાલી, કમળવાસિની શિવા, સહસ્ત્રચરણા અને સર્વમંગળ રૂપિણી – આ નામના બાર પદોનું ઉચ્ચારણ કરીને મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરી પૂજા કરવી. મહુડાના વૃક્ષમાં દેવેશ્વરી ભગવતી બીરાજે છે. તેથી સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે તથા પૂર્ણાહુતિ નિમિત્તે પૂજા કરીને દેવીની સ્તુતિ કરવી.

    Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી, PDF MP3 અને વિડીયો; નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે