Colours of Navratri 2025

નવરાત્રી 2025 યે 22 સપ્ટેમ્બર થી ચાલુ થાય છે. ભારત માં નવરાત્રી માં નવ દિવસ માતાજી ની પૂજા અર્ચના થાય છે. વિવિધ પ્રદેશો માં વિવિધ રીતે માતાજી ને રીઝવવા ભક્તો પૂજા અર્ચના કરે છે.

આપણે આ ધાર્મિક આર્ટિકલ માં નવ દિવસ ના વિવિધ રંગો વિશે વાત કરીશું. વિવિધ રંગો પણ વિશેષ મહત્વ ધરાવે છે.

READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

Colours of Navratri 2025
colours of navratri 2025

મહત્વ: 👉પીળો રંગ પહેરવાથી વ્યક્તિના જીવનમાં ખુશી અને સકારાત્મકતા આવે છે. આ રંગ હૂંફ અને આનંદનું પ્રતીક છે, જે તમને દિવસ અને વર્ષ દરમિયાન શાંત અને ખુશખુશાલ અનુભવવામાં મદદ કરે છે.

💥Day 5 – White

નવરાત્રી 2025 માટે રંગોની મહત્વની વાત કરેલ છે. રાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીની ભક્તિમાં આ રંગો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જાદર :મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

Leave a Comment