about us

આ આ બ્લોકમાં માહિતી આધ્યાત્મિક અથવા ધાર્મિક સામગ્રી સાથે સંબંધિત છે.

cropped darmik tech 300 x 200 px.png
dharmik tech

➡ વિષય વસ્તુના પ્રકારો

આધ્યાત્મિક વાર્તાઓ

હિન્દુ પૌરાણિક કથાઓ અને શાસ્ત્રોમાંથી પ્રેરણાદાયી વાર્તાઓમારી વેબસાઈટ પર આપવામાં આવી. આ માહિતી લોકોનું જીવન બદલી શકે છે. ધાર્મિક અને શાસ્ત્રોમાંથી પ્રેરણાદાયિક વાર્તાઓ વાંચવાથી આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય છે અને માનવી પોતાનું જીવન સરળતાથી જીવી શકે છે.

આરતી અને મંત્રો

મારી વેબસાઈટhttps://dharmik.tech/ પર આરતી અને મંત્રો આપવામાં આવેલા છે. સંસ્કૃતમાં આપેલા મંત્રો, માતાજીની આરતી, ભગવાનની આરતી, વિવિધ દેવી-દેવતાઓ ની સમર્પિત ભક્તિ ગીતો અને મંત્રો અહીંયા ખૂબ જ વિશાળ પ્રમાણમાં આપવામાં આવેલા છે.

ધાર્મિક ઉપદેશો

મારી વેબસાઈટhttps://dharmik.tech/ પર વેદ, ઉપનિષદ અને પુરાણો સહિત હિન્દુ શાસ્ત્રોમાં આંતરદૃષ્ટિ, જે ન્યાયી જીવન જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

દાર્શનિક ચર્ચાઓ

પ્રાચીન શાણપણ અને શાસ્ત્રોમાંથી ભગવાન, બ્રહ્માંડ અને માનવ અસ્તિત્વની પ્રકૃતિનું અન્વેષણ આપવામાં આવેલ છે.

લોકપ્રિય વિષયો

જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા વિવિધ હિન્દુ તહેવારો સાથે સંકળાયેલ ઉજવણીઓ અને ધાર્મિક વિધિઓ.ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવ જેવા હિન્દુ દેવતાઓની વાર્તાઓ અને મહત્વ.આધ્યાત્મિક વાર્તાઓ અને નૈતિક મૂલ્યોનો સંગ્રહ દર્શાવતો બ્લોગ.

.વેદ, ઉપનિષદ, પુરાણ રામાયણ, મહાભારત વગેરે હિન્દુ -આર્ય જાતિના ધર્મ, સદાચાર ,શોર્ય પરોપકારવૃત્તિ, દેશભક્તિ ,ત્યાગ ,તપ ,ઇતિહાસ, કલા ,વૈજ્ઞાનિક, સમાજ વ્યવસ્થા ,રાજનીતિ વગેરેનું જ્ઞાન મેળવવા માટે ધાર્મિક કથાઓ નું અધ્યયન અતિ આવશ્યક છે.

મારો પરિચય

હું તન્વી પટેલ છું. ગુજરાત રાજ્યમાં રહું છું. મને ધાર્મિક વાર્તાઓ vedપુરાણ ઉપનિષદ રામાયણ મહાભારત વિકિરે વાંચવાનો ખૂબ જ શોખ છે. વળી ભારતમાં વિવિધ ધર્મના ઉજવાતા તહેવારો ની ઉજવણીનો મને રસ છે. ધાર્મિક કથાઓનું જ્ઞાન મેળવવા માટે ધાર્મિક કથાઓનું અધ્યયન આવશ્યક છે એ આજના સમયની જરૂરિયાત છે.

✅ ધાર્મિક કથાઓ લખવી, આરતી મંત્રો, ઉજવાતા વિવિધ તહેવારો વિશે લખવાનું મને ખૂબ જ શોખ છે.