According to Vastu Shastra, what kind of picture should be placed in the house?

વાસ્તુ શાસ્ત્ર ની દ્રષ્ટિ એ ઘર માં કેવી તસ્વીર લગાવવી જોઈએ?

નમસ્કાર મિત્રો અહીંયા વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ઘરમાં કેવા ચિત્રો લગાવવા જોઈએ. ચિત્રો ઉપર શું લખેલું હોય. તો આપણી પ્રગતિ થાય. વાસ્તુશાસ્ત્રના કેટલાક ચોક્કસ નિયમો હોય છે. આ નિયમોની આઠેમ આ આર્ટીકલ લખવામાં આવ્યું છે.

What is Diwali?

મોર નું ચિત્ર
  • મોરનું ચિત્ર તમારા ઘરમાં લગાવવાથી ધનપ્રવાહ વધશે.વળી મોર સૌભાગ્યનું પ્રતીક છે. એટલે ઘરમાં મોરની તસવીર લગાવી રાખવી જોઈએ.
pecock mor image
પર્વત

પર્વત ગુજરાતી ભાષામાં કહીએ તો ડુંગર

  • પર્વત નું ચિત્ર આપણા ઘરમાં લગાવી રાખવું જોઈએ જેથી આપણામાં સાહસ શોર્યતા આવે છે.
  • પર્વત એ સાહસ અને શૌર્યતાનું પ્રતિક છે
  • પર્વત એ સ્થિરતા નું પ્રતીક પણ છે. આપણે કોઈપણ સફળતા મેળવવી હોય તો સ્થિરતા વગર નકામું છે.
mountain
દોડતા ઘોડાઓ

દોડતા ઘોડાઓની તસવીર જીવનમાં સફળતા અને ઉન્નતી માટે દોડતા ઘોડાઓની તસવીર લગાવવી જોઈએ..

READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

top 10 best horse
કમળ નું ફૂલ
  • વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ કમળનું ફૂલ ખૂબ જ ઉપયોગી છે.
  • કમળનું ફૂલ સ્વચ્છતા અને સુંદરતાનું પ્રતીક છે.
  • કમળ નું ફૂલ સમૃદ્ધિનું પણ પ્રતીક છે.
lotus flower
ઈષ્ટ દેવતા

હિન્દુ ધર્મમાં અને અન્ય ધર્મોમાં પણ પોતાના ઈષ્ટ દેવતાનું ચિત્ર લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ તો આવે જ છે.
સાથે સાથે શાંતિ અને સ્થિરતા પણ આવે છે.

  • ➡ ઘરમાં ઇષ્ટદેવતાનું ચિત્ર લગાવવાથી ઘરમાં શાંતિ આવે છે.
  • Peace is a most important
  • શાંતિ એ ખૂબ જ મહત્વની છે.
devta

shaktipeeth-list || દુનિયામાં કઈ કઈ જગ્યાએ છે દેવીમાંના શક્તિપીઠ છે ? , જાણી લો તમામ 51 શક્તિપીઠ ના નામ, કયા સ્થિત છે ?

Leave a Comment