Labh Pancham 2025: Labh Pancham 2025, Date, Auspicious Muharram, Choghadiya Puja Rituals and Importance

Labh Pancham 2025: લાભ પાંચમ 2025, તારીખ શુભ મુહર્ત ચોઘડિયા પૂજા વિધિ અને મહત્વ 

Labh Pancham muhurt 2025 : દિવાળી બાદ લાભ પાંચમનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે વર્ષ 2025 માં લાભ પાચમ ક્યારે છે? શું છે? તેના શુભ મુહર્ત અને પૂજા વિધિ ચાલો વિગતવાર જાણીએ?

➡️ લાભ પાંચમ 2025 :date, muhurt chaughadiya Puja Vidhi : લાભ પાચમ તારીખ શુભ મુહર્ત અને ચોઘડિયા :

ચોઘડિયા : સમગ્ર ભારતમાં દિવાળી પર્વની ઉજવણી બાદ લાભ પાંચમનો દિવસ ખૂબ મહત્વ ધરાવે છે આ દિવસે વ્યાપારીઓને, ઉદ્યોગપતિઓ દિવાળીના વેકેશન બાદ પોતાના ધંધા રોજગાર ફરીથી શરૂ કરે છે આ વર્ષે લાભ પાચમ નો દિવસ, અને પવિત્ર તહેવાર રવિવાર 26 ઓક્ટોબર 2025 ના રોજ ઉજવાશે, આ દિવસની “સૌભાગ્ય પંચમી” “જ્ઞાનપંચમી” તરીકે પણ ઓળખવામાં આવે છે. જીવનમાં ધંધો,રોજગાર લક્ષ્મી,સૌભાગ્ય, શુભ મુહર્ત આ તમામ બાબતો વેપારીઓ ઉદ્યોગપતિઓ નાના વેપારીઓ માટે ખૂબ જ મહત્વનું હોય છે, અહીંયા આ તમામ બાબતોની જાણકારી આપવામાં આવેલી છે.

dharmik (1)

➡️ લાભ પાચમ ક્યારે છે ( labhpacham date 2025 )

વિક્રમ સંવત 2082 ના વર્ષનો કારતક શુદ્ધ પાંચમના દિવસે લાભ પાંચમ હોય છે.

also read :::Bhai Beej 2025 Date ,muhart shayri @other infirmeshan

➖ લાભ પાંચમ ક્યારે છે? ( Labh pacham 2025 date )

  • લાભ પાચમ તિથિ : વિક્રમ સંવત 2002ના વર્ષમાં કારતક સુદ પાંચમ ના દિવસે લાભપાંચમ હોય છે.
  • ✅ લાભ પાંચમ તારીખ : 26 ઓક્ટોબર 2025 ની રવિવાર 

આ પણ વાંચો ::: નૈવેધ કેમ કરવામાં આવે છે?

 2025 ના વર્ષમાં તમામ મહત્વના તહેવાર એક જ મહિનામાં આવી રહ્યા છે એટલે કે દશેરા ધનતેરસ દિવાળી લાભપાંચમ સહિતના તહેવારો ઓક્ટોબર મહિનામાં મનાવવામાં આવશે. આ વખતે લાભ પાંચમ 26 ઓક્ટોબર 2025 ના રોજ રવિવારે છે.

Happy Karwa Chauth 2025 Shayari

➡️ લાભ પાચમ શુભ મુહૂર્ત : 26 ઓક્ટોબર 2025 સવારે 6 :41 વાગ્યાથી 10 :29 વાગ્યા સુધી.

આ સમય દરમિયાન પૂજા અને નવા કાર્યનો શુભારંભ કરો ખૂબ જ ફરદાય માનવામાં આવે છે આ દિવસે જરૂરિયાત મંડળની દાન કરવું પણ શુભ ગણાય છે.

➡️ લાભ પાંચમ નું મહત્વ

ગુજરાતી ઓ માટે, દેશ ના તમામ વેપારીઓ માટે આ નવા વર્ષનું પ્રથમ દિવસ ગણાય છે.  વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ખાસ કરીને નવા ચોપડા ખરીદી કરે છે અને તે ચોપડાનું પૂજન કરે છે. ચોપડા ઉપર “શુભ લાભ” લખી ધંધાની શરૂઆત કરે છે.

આ દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધંધા અને જીવનમાં લાભ સૌભાગ્યની સમૃદ્ધિ આવે છે. આ દિવસે દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ છે.

  •  ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કપડા અને અન્ય વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
  • આ દિવસને જ્ઞાન પંચમી તરીકે ઉજવવામાં આવે છે જેમાં જ્ઞાનની દેવી *સરસ્વતી* પૂજા કરવામાં આવે છે.
dharmik (2)

    લાભ પાચમ ના દિવસ માટેના ચોઘડિયા 

    🔛 ચલ÷ 7: 30 થી 9:00 વાગ્યા સુધી 

    🔛લાભ ÷ સવારે 9:00 થી 10:30 વાગ્યા સુધી 

    🔛 અમૃત÷ સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધી 

    🔛 શુભ÷ 1: 30 વાગ્યાથી 3;0 વાગ્યા સુધી 

    ✅ લાભ પાંચમ રાત માટે ચોઘડિયા  { Labh Pancham night chaughadiya}

    • ➖ શુભ- રાત્રે છ થી 7: 30 વાગ્યા સુધી
    •  ➖ અમૃત -7: 30 થી 9:00 વાગ્યા સુધી 
    • ➖ ચલ- રાત્રે 9 થી 10 વાગ્યા સુધી
    •  ➖ લાભ- રાત્રે 1:30 થી ત્રણ વાગ્યા સુધી 

    નિષ્કર્ષ 👁️ અહીંયા આપવામાં આવેલી માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા લેવામાં આવેલી છે. લાભ પાચમના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ. પોતાના ધંધાના ઉત્કર્ષ માટે વિધિ વિધાન મુજબ  પોતાના બ્રાહ્મણને બોલાવીને પૂજા કરવી જોઈએ અને. ઇષ્ટદેવની સાક્ષી એ જરૂરિયાત મંદોની દાન કરવાથી આપણા ધંધામાં ખૂબ જ લાભ થાય છે.

    October 2025
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  

    Leave a Comment